ધર્મ સ્થાનિક અંગદાનના સંદેશ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં દહીંહાંડીનું થયું આયોજન સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ ક્વાર્ટર્સ અને ક્લેરિકલ વિભાગના કર્મચારીઓ અને પરિવારજનો દ્વારા અંગદાન જાગૃત્તિના અનોખા સંદેશ સાથે દહીં હાંડી ઉત્સવ યોજાયો હતો. જેમાં નવી સિવિલના આરોગ્યકર્મીઓ, સ્ટાફગણે ઉત્સાહભેર ભાગ લઈને ‘અંગદાન.. મહાદાન’ના બેનરો સાથે ‘કૃષ્ણકનૈયા લાલ કી જય’ના નાદ સાથે અંગદાન જાગૃત્તિનો સંદેશ આપ્યો હતો.અંગદાન જનજાગૃત્તિ અભિયાન અંતર્ગત નર્સિંગ એસો.ના સંજય પરમારે દહીં હાંડીનું આયોજન કર્યું હતું, જેમાં મજૂરા મિત્રમંડળના દિવ્યેશ પટેલ, ફાર્મેકોલોજી વિભાગના ડો.પ્રદીપસિંહ સોઢા, સમાજસેવક દીક્ષિત ત્રિવેદી, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા સહિત નર્સિંગ સ્ટાફ, આરોગ્યકર્મીઓ, સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. Continue Reading Previous જાણો..ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી મૃત્યુ સુધીની તમામ હકીકતોNext આફ્રિકન દેશ મોરોક્કોમાં 6.8નો શક્તિશાળી ભૂકંપ: 296 લોકોનાં મોત વધુ વાર્તાઓ સ્થાનિક માનદરવાજા ટેનામેન્ટના રીડેવલપમેન્ટનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ ધર્મ પર્યાવરણ સુરક્ષા બથુકમ્મા # ડૉ. અરવલ્લી જગન્નાથ સ્વામી ધર્મ બ્રાહ્મણ સમાજ માટે સંધ્યા વંદન શીખવવા નિઃશૂલ્ક વર્ગ Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.