May 24, 2025

તમે પણ રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે આ અભિયાન સાથે જોડાઈ ભાજપના સક્રિય સદસ્ય બનો

WhatsApp Image 2024-11-11 at 4.30.35 PM

દેશ પ્રથમની ભાવનાને વરેલી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબના રેફરલ કોડ ડો નિખિલ રવિન્દ્ર પાટીલ પોતે એક્ટિવ મેમ્બર બન્યા સાથે ડો. નિખિલ રવિન્દ્ર પાટીલ એ 548 થી વધુ લોકોને ભાજપની વિચારધારા સાથે જોડીને સદસ્ય બનાવ્યાં અને માનનીય મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ ને લિસ્ટ આપી તેમજ લીંબાયત વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ જી ના રેફરલ કોડ સાથે 113 લોકોને સદસ્ય બનાવ્યા અને ડો. નિખિલ પાટીલ એ લિસ્ટ આપી નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા “સક્રિય સદસ્યતા અભિયાન” આપ પણ જોડાવો