May 24, 2025

સુરતમાં ગદર 2 જોવા ટ્રેક્ટર લઈને પહોંચ્યા સીને રસિયાઓ

સીને રસિયાઓમાં ગદર 2ની ચર્ચા ચારે તરફ થઈ રહી છે ત્યારે ઘણાં લોકોને તે પસંદ આવી રહી છે ત્યારે સુરતના VR મોલ ખાતે કેટલાંક રસિયાઓ ગદર 2 જોવા માટે ટ્રેકટરો લઈને પહોંચ્યા હતા. લોકોને આ રીતે મૂવી જોવા આવેલા જોઈને લોકોમાં કુતુહલ જોવા મળ્યુ હતુ અને આનો વિડિયો વાયરલ થયો હતો, જે સોશ્યલ મિડિયા પર જોવામાં આવી રહ્યો છે.