May 25, 2025

શ્રી અન્નપૂર્ણા માતાના મંદિરના પ્રાંગણમાં કરાયું શરદોત્સવ ગરબાનું આયોજન

photo gujarat update

તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૩ શુક્રવારના રોજ શ્રી અન્નપૂર્ણા માતાના મંદિરના પ્રાંગણમાં (પાલ આરટીઓની બાજુમાં, અડાજણ, સુરત) શરદોત્સવ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજનમાં શ્રી સૌરાષ્ટ્ર ઔદિચ્ય બ્રહ્મસમાજ માંથી (સ્વામિનારાયણ સ્કૂલની પાછળ, રામનગર, રાંદેર રોડ સુરત) બુલબુલ દવે, કાનન ઉપાધ્યાય, અનલ ભટ્ટ, ક્રુતિ જોશી, નયના મહેતા, અમિતા દવે, રીના જાની, નીતા જોશી, ગરિમા જોશી, કૃષ્ણ જોશી, દર્શના પંડ્યા, હેત્વી પંડ્યા, મનીષા શુકલ, તૃષા આચાર્ય, સિમા જોશી, જાગૃતિ ભટ્ટ, વીણા ત્રિવેદી, ફાલ્ગુની વ્યાસ સાથે ૧૮ બહેનો-દીકરીઓએ ભાગ લીધો હતો જેમાં અન્નપૂર્ણા મંદિરના ટ્રસ્ટી શ્રીમાન નિતિનભાઈ મહેતા સાથે તમામ બ્રહ્મસમાજના વિવિધ ૧૨ પેટાજ્ઞાતિ મંડળોના કુલ ૯૦૦ બ્રાહ્મણોએ ઉત્સાહભેર ભાગ લઈને બ્રહ્મ એકતા બતાવી હતી.

gujarat update