October 31, 2024

પાટણ-મહેસાણા ઔદિચ્ય બ્રહ્મસમાજ સમૂહ યજ્ઞોપવિત અને સ્નેહમિલન સમારોહનું આયોજન

સમસ્ત પાટણ – મહેસાણા જિલ્લા ઔદિચ્ય બ્રહ્મસમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા આયોજીત ૨૦ મો સમૂહ યજ્ઞોપવિત અને સ્નેહમિલન સમારોહ તારીખ :- ૧૨-૦૨-૨૦૨૩ ને રવિવાર ના રોજ કોમ્યુનિટી હૉલ, ઉમરા,સુરત ખાતે યોજાનાર છે જેમાં વધુમાં વધુ બટુકોના નામ નોંધાય અને આ ૨૦ માં સમૂહ યજ્ઞોપવિતમાં યશભાગી બનો તેવી સમાજના સર્વે જ્ઞાતિબંધુઓને નમ્ર વિનંતી

નોંધ :- કોઈપણ બ્રાહ્મણ બટુકને સમૂહ યજ્ઞોપવિત માં જનોઈ આપવા ઇચ્છતા હોય તેમણે તારીખ :- ૨૫-૦૧-૨૦૨૩ પહેલાં નીચે જણાવેલ મોબાઈલ નંબર ઉપર નામ નોંધાવવા વિનંતી..

શ્રી ચંદ્રકાંતભાઈ જાની, મોં. નં :- ૯૯૨૪૧૪૦૪૦૯ શ્રી નરેશભાઈ પંડ્યા, મોં. નં :- ૯૭૨૪૩૪૫૦૪૫

પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ ઉપાધ્યાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *