શ્રી માર્કન્ડેય મહર્ષિના ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન
તેલુગુ પદમાશાળી સમાજના કુલગુરુ તથા મહામૃત્યુંજય મંત્રનો શ્રૃસ્ટિકર્તા શ્રી માર્કન્ડેય મહર્ષિ ના જન્મ દિવસ નિમિત્તે 41 દિવસ મલાધરણ કરી વ્રત કરતા હોય છે જે વ્રતના ભાગરૂપે ઉપવાસ તથા સાંસારિક જીવનનો ત્યાગ કરી કુટીર મા રહેવાનું હોય છે , આ મહાન વ્રતનું આજે 29 દિવસ ચાલે છે તેના અનુસંધાને આજે તેલુગુ સમાજના પ્રખ્યાત ગ્રુપ એવો સ્વિમિંગ ગ્રુપ તરફથી આજે બપોરે મહાપ્રસાદનું આયોજન કરેલ છે ,જેમાં તેલુગુ પદમશાલિ સમાજના આવવાનો પૈકી પ્રમુખ શ્રી દાસારી શ્રીનિવાસ , સેક્રેટરી શ્રી પામુ વેનું , સમાજના અગ્રણી રપોલું ભૂચિરમૂલું , પૂર્વ સેક્રેટરી વેન્નાંમ શ્રીરામ ,પાસિકાંતી રામકૃષ્ણ ,સર્વેશ , ચિત્યાલા શ્રીનિવાસ , બિંગી અભિરામ , એલગામ શ્રીનિવાસ , ચિલુકા શ્રીનિવાસ , રાજુ, સાગર , રામબાબુ , ગુંડું બાબુ , કરુનકર , સોમેશ્વર , ઉમેશ , દસરી યાદગીરી, સાગર મહારાજ , સાગર વેલડી એડવોકેટ , એલિગેતી રમેશ , એલિજેટી નાગેશ વગેરે હાજરી આપી મહર્ષિ મર્કાંદેશ્વર સ્વામીના માલદારન કરેલ ભક્તોને શુભેચ્છા પાટવી આશીર્વાદ મેળવેલ છે.