July 1, 2025

બ્રહ્મ સમાજ સુરતના તેજસ્વી તારલાઓનું સન્માન

  • શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ – સુરત
  • ધો.૧૦,૧૨ ના તેજસ્વી તારલાઓનું સન્માન

બ્રાહ્મણ સમાજનાં સુરત માં રેહતા વિદ્યાર્થીઓ એ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪- ૨૫ માં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓનો *સન્માનનો કાર્યક્રમ તારીખ ૧૩/૦૭/૨૫ ને રવિવાર સવારે ૧૦-૦૦ કલાકે* નક્કી કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ માટે નીચે મુજબ ના નિયમો ધ્યાન માં રાખવા (૧) *ધોરણ ૧૦ માં ૮૦% કે તેથી વધુ ટકા* , (૨) *ધોરણ ૧૨ માં વિજ્ઞાન/ સામાન્ય/ આર્ટસમાં ૭૦% કે તેથી વધુ ટકા* (૩) *ધોરણ ૯ થી ૧૨ નાં વિધાર્થીઓ એ વર્ષ ૨૦૨૪-૨૫ માં રમતગમત, સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા/ રાજ્ય/ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર* વિદ્યાર્થીઓને સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવનાર છે. વિધાર્થીઓએ જરૂરી ડોક્યુમેન્ટ્સ તા.૩૦/૬/૨૦૨૫ સુધીમાં રૂબરૂ જઈ જમા કરાવવાના રેહશે.( *વોટસઅપ કરવા નહી* )(૧) *માર્કશીટ ની ઝેરોક્ષ* (૨) *વિધાર્થીના આધાર કાર્ડની ઝેરોક્ષ*(૩) *રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં જીલ્લા કક્ષાએ થી ઉપર મેળવેલ સિદ્ધિ ના પ્રમાણપત્રની ઝેરોક્ષ*નોંધ :- *ઝેરોક્ષ પર નીચે મુજબની માહિતી ફરજિયાત લખવા વિનંતી*(૧) *પોતાની જ્ઞાતિ સમાજનું નામ*(૨) *વાલીનું પૂરું નામ અને સરનામું*(૩) *બે મોબાઈલ નંબર (વાલી અને વિધાર્થી ના)**ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના સેન્ટર**અડાજણ, પાલ,એલપી સવાણી રોડ* શ્રી હિતેશ શુક્લ 9974752283સમય સાંજે ૬ થી ૮શ્રી રવિ જાની 9979428220 સમય – સાંજે 6 થી 8*રાંદેર રોડ* શ્રી દક્ષેશ ભટ્ટ 98251 41161 સમય – સવારે 11 થી 1*ઉગત કેનાલ રોડ*શ્રી મહેશભાઇ વોરા98247 73263સમય – સાંજે 4 થી 6 *જહાંગીરપુરા* શ્રી બિપીનચંદ્ર ત્રિવેદી 9925224624સમય – સવારે 9 થી 11 *(કોટ વિસ્તાર, પરા એરિયા સુરત)*શ્રી યોગીન પાઠક 98255 96764સમય – સવારે 11થી 1 *વેડ, ડભોલી, સિંગણપોર*શ્રી ઉમંગ જોષી 90996 87597સમય – સાંજે 7 થી 9*કતારગામ* શ્રી નવનીતભાઈ ત્રિવેદી 7990490950 સમય- સવારે 9 થી 12 *વરાછા રોડ*શ્રી હિતેન્દ્ર દીક્ષિત 90168 50743 સમય -સાંજે 6 થી 9 *મોટા વરાછા* શ્રી મહેશ ઉપાધ્યાય 99799 82521 સમય -સાંજે 6 થી 9*કામરેજ*શ્રી કલ્પેશભાઈ પંડયા9714704496સમય – સાંજે 4 થી 9 *અમરોલી* શ્રી ગૌતમ પંડિત 99254 93374સમય- સાંજે 7 થી 9*ઉધના પાંડેસરા* શ્રી જીગ્નેશ પંડ્યા 99131 80391 સમય -સાંજે 7 થી 8*પર્વત પાટીયા, ગોડાદરા, ડિંડોલી*ત્રિવેદી પરેશકુમાર હર્ષદભાઈમો.9016080408સાંજે 6 થી 9*અલથાણ,ભટાર, સિટીલાઈટ*શ્રી યોગેશભાઈ વ્યાસ 95101 53568સમય – સાંજે 4 થી 8*પીપલોદ, વેસુ*શ્રી દિનેશભાઈ ભટ્ટ 70164103089662057239સમય – સાંજે 6 થી 8*સન્માન કાર્યક્ર્મ નું સ્થળ ટૂંક સમય માં જણાવવામાં આવશે*

*નિમંત્રક**શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત ટીમ**સંપર્ક નંબર*9825148249 9512090020 *નોંધ :-*(૧) આ મેસેજ આપશ્રી ના સુરત નાં કુટુંબ/પરીવાર માં, જ્ઞાતિમાં તથા બ્રાહ્મણ સમાજ ના સોશિયલ મીડિયામાં મૂકી બ્રહ્મસમાજ ની સેવા નો લાભ લેવા વિનંતી.(૨) શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત માં જોડાવવા માટે કે સભ્ય બનવા માટે શ્રી નિકુંજ આચાર્ય 96242 62884 પર સંપર્ક કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *