May 26, 2025

લિંબાયતમાં ફ્રી IVF ચેકઅપ કેમ યોજાયો

સુરત🎯 Candor IVF સાથે સંયુક્ત ત્રિ-સંસ્થાઓના ઉપક્રમે “Free I.V.F. Checkup Camp” ભવ્ય સફળતાપૂર્વક યોજાયોKamal Smruti Charitable & Educational Trust, Surat,Lions Club Limbayat (S.E.Z.),અને Candor IVF Center Pvt. Ltd.—આ ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આયોજિત “ફ્રી I.V.F. ચેકઅપ કેમ્પ” 25 મેના રોજ ભવ્ય સફળતાપૂર્વક સંંપન્ન થયો.🔬 **Candor IVF Center Pvt. Ltd.**ના Clinical Head Dr. Dhaval Patel દ્વારા ૨૩ પેશન્ટની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી.તેમણે ઓબ્સ અને ગાયનેક, રીપ્રોડક્ટિવ મેડિસિન તથા હાઇ-રિસ્ક પ્રેગ્નન્સી અને લાપારોસ્કોપિક સર્જરીમાં વિશેષતા ધરાવતાં નિષ્ણાત તરીકે નિઃશુલ્ક કન્સલ્ટેશન, સોનોગ્રાફી, વીર્ય રિપોર્ટ તથા માર્ગદર્શન આપ્યું.👨‍⚕️

કેમ્પ દરમિયાન Dr. Ravindra Patil, Dr. Mangala Patil, અને Dr. Nikhil Patil દર્દીઓ સાથે સતત જોડાયેલા રહ્યા.📍 સ્થળ: Bhavna Nursing Home, Subhashnagar, Limbayat, Surat🧑‍⚕️ સહયોગી તબીબો:   •   Dr. Bhavna Patil   •   Dr. Nilesh Patil   •   Dr. Poonam Patil   •   Dr. Arushi Patil   •   Dr. Yashasvi Patil🌟 આ કેમ્પ અનગણિત નવદંપતિઓ માટે નવી આશા બની રહ્યો છે.Kamal Smruti Trust, Lions Club Limbayat, તથા Candor IVFનું મળતું સહકાર ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કેમ્પ દ્વારા સમાજસેવામાં સતત યોગદાન આપવાનું નિર્ધાર કરતો રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *