સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટ રાષ્ટ્રીય અને નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ કોનસ્ટિટયુશનલ રાઇટ્સના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એરવદ ફરોખભાઈ કેરસી રૂવાલા દસ્તુર (કુમાર બાવાજી) અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રીમતી અમિષા ફરોખભાઈ રૂવાલા (માયાકુમાર) એ સમસ્ત ભારતીય ભાઈ બહેનોને દિપાવલી અને વિક્રમ સંવત ૨૦૭૯ ના નવા વર્ષની અનેકાનેક ભલી દુવાઓ સાથે નવું વર્ષ સર્વ પ્રકારે સુખ શાંતિ આરોગ્યપ્રદ અને સમૃદ્ધિ ભર્યું વીતે એવી શુભેચ્છાઓ પાઠવી છે સાથો સાથ ભારત દેશ સર્વ પ્રકારે પ્રગતિ કરે એવી પ્રભુ પ્રાથના પણ કરી છે