સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સેવા યોગદાન આપનાર સક્રિય વરિષ્ઠ મહિલાઓનું સન્માન કરાયું
ભારત દેશના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના “” મન કી બાતે “” નો લોકઉપયોગી લોકપ્રિય કાર્યક્રમની સાથે સામાજિક સંસ્થા સંસ્કૃતિ શિક્ષણ અને સમાજ સેવા ટ્રસ્ટ રાષ્ટ્રીય અને નેશનલ કાઉન્સિલ ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ કોનશટીટયુશનલ રાઇટ્સ રાષ્ટ્રીય ના ઉપક્રમે સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સેવા યોગદાન આપનાર સક્રિય વરિષ્ઠ મહિલાઓનુ રાષ્ટ્રીય પ્રમુખ એરવદ ફરોખભાઈ રૂવાલા દસ્તૂર કુમાર બાવાજી અને ઉપપ્રમુખ અને મહામંત્રી અમિષા ફરોખભાઈ રૂવાલા માયા કુમાર દ્વારા પ્રતિક રૂપ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આખું વર્ષ હરેક ક્ષેત્રની અગ્રણી સફળ મહિલા ઓનું સન્માન કરવામાં આવશે…. સાથોસાથ સામજિક કાર્યકર્તા ભાઈઓનું પણ સન્માન કરવામાં આવશે