લાયન્સ કલબ દ્વારા કરાયું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
લાયન્સ કલબ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રિક 3232 F2 ના રીજીયન 1-2-3 ના DC sports લા. પ્રદિપ ચેવલી, લા. પિયુષ બુદ્ધદેવ, લા. અટુલ પટેલ
દ્વારા લાયન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મુખ્ય મહેમાન તરીકે PDG લા. ખુશમનબેન નગદ, ડિસ્ટ્રિક ગવર્નર લા. દિપક ભાઇ પખાલે, પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર લા પરેશ પટેલ, દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર લા. મોના બેન દેસાઈ, રીજીયન ચેરમેન લા. ભાવેશ પટેલ, લા. ડો. રવિન્દ્ર પાટીલ, લા. શીખા શ્ર્વરુપીયા તથા અન્ય પદાધિકારીઓ અને સભ્યો હાજર રહ્યા હતા.
આ ટુર્નામેન્ટ ની ફાઈનલ લાયન્સ કલબ ઓફ સુરત ડાયમંડ સિટી તથા લાયન્સ કલબ ઓફ સુરત રોયલ્સ વચ્ચે રમાયેલી હતી તેમાં લાયન્સ કલબ ઓફ સુરત ડાયમંડ સિટી નો 5 વિકેટે વિજય મેળવ્યો હતો,
વિજેતા ટીમ ના કેપ્ટન લા. પ્રદિપ ચેવલી, મેન ઓફ ધ મેચ લા. પ્રિતેશ પટેલ, બેસ્ટ બેસ્ટ મેન લા મુકેશ જૈન, બેસ્ટ બોલર લા. પ્રિતેશ પટેલ જાહેર થયા હતા જે ઓ ને ટ્રોફી ઓ થી સન્માનિત કરવામાં આવ્યા હતા