November 21, 2024

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા યોજાશે બ્રહ્મ આઇડલ ગીત સ્પર્ધા

*શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ સુરત યુવા પાંખ* દ્વારા સુરત શહેર અને જિલ્લામાં રહેતા બ્રાહ્મણ પરિવારના યુવકો અને યુવતીઓ માટે *કરાઓકે ટ્રેક પર “બ્રહ્મ આઇડલ” (ગીત) સ્પર્ધા* યોજવામાં આવનાર છે.*કાર્યક્રમની રૂપરેખા*(1) તારીખ 03-09-2023 ને રવિવારે ઓડીશન (2) તારીખ 10-09-2023 ને રવિવારે સેમિફાઇનલ (3) તારીખ 24-09-2023 ને રવિવારે ફાઇનલ *ફાઇનલમાં પ્રથમ આવનાર વિજેતાનો વિડીયો આલ્બમ બનાવવામાં આવશે.**સ્પર્ધા ના નિયમો*1. ઓડીશન બે વિભાગ માં રહેશે. પહેલો વિભાગ (ઉંમર 12 થી 17 વર્ષ)નો રહેશે જેનો સમય સવારે 9 થી 12 વાગ્યા સુધી અને બીજો વિભાગ (ઉંમર 18 થી 40 વર્ષ)નો રહેશે જેનો સમય બપોરે 1 થી 4 વાગ્યા સુધીનો રહેશે.*નોંધ – સંખ્યા પ્રમાણે સમય ફેરફાર થશે, જે whatsapp ગ્રુપ બનાવી જાણ કરવામાં આવશે.*2. સ્પર્ધા માત્ર કરાઓકે ટ્રેક (karaoke track) પરના ગીતોની જ રહેશે.3.ઓડીશનમાં ટ્રેક (મ્યુઝિક)વગર ગાવાનું રહેશે.4. ઓડીશનમાં નિયત કરેલા સમયે આવવાનું રહેશે,*ઓડીશનમાં દાખલ થવા માટે રૂ 100 પ્રવેશ ફી રહેશે.*ઓડિશનનું સ્થળ – શ્રી અન્નપૂર્ણા માતાજીનું મંદિર, આરટીઓની બાજુમાં, પાલ હજીરા રોડ, સુરત.5. પ્રથમ ઓડિશનમાં 2 મિનિટનો સમય રહેશે. જ્યારે સેમિફાઇનલ અને ફાઇનલમાં 7 મિનિટનો સમય રહેશે.6. આ સ્પર્ધામાં સુરત શહેર અને જિલ્લામાં રહેતા બ્રાહ્મણ પરિવારનાં સભ્યો જ ભાગ લઈ શકશે.*(આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે).*7. આ સ્પર્ધા ત્રણ રાઉન્ડમાં હોય. પ્રથમ ઓડીશનમાં જે પાસ થઈ આગળના રાઉન્ડમાં જશે તેણે રૂ.1000/- ફી જમા કરાવવાની રહેશે.8. ભરેલી ફી પરત મળવા પાત્ર રહેશે નહીં.9. સેમિફાઇનલમાં દરેકને સર્ટિફિકેટ આપવામાં આવશે.10. સેમીફાઈનલ અને ફાઇનલનું સ્થળ પાછળથી જણાવવામાં આવશે.(whatsapp ગ્રુપ દ્વારા)11. નિર્ણાયકોનો નિર્ણય અંતિમ રહેશે.*સ્પર્ધાનો ઉદ્દેશ માત્ર બ્રહ્મસમાજના સંગઠન માટેનો જ છે**સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચેનાઓને તા. ૩૦/૮/૨૦૨૩ સુધીમાં નામ નોંધાવવા વિનંતી*૧) રવિ જાની – ૯૯૭૯૪૨૮૨૨૦૨) હર્ષ રાવલ – ૯૦૩૩૧૨૦૦૧૪૩)પ્રથમ જોષી – ૭૦૯૬૦૫૨૦૭૦આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા સહમહાદેવ હર, જય પરશુરામ 🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *